ભારતની ભૂગોળ (Geography of India) વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં "Push and Pull" કોને સંબંધિત છે ? વસ્તીનું સ્થળાંતર વસ્તીનું વિતરણ વસ્તીવૃદ્ધિ વસ્તીની ગીચતા વસ્તીનું સ્થળાંતર વસ્તીનું વિતરણ વસ્તીવૃદ્ધિ વસ્તીની ગીચતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? લાલ મરચાં - આંધ્રપ્રદેશ કુદરતી રબ્બર - કેરલા કેસર - જમ્મુ કાશ્મીર આદુ - સિક્કિમ લાલ મરચાં - આંધ્રપ્રદેશ કુદરતી રબ્બર - કેરલા કેસર - જમ્મુ કાશ્મીર આદુ - સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગ્રાન્ડ નાઈન (G9-Grand Nine) નીચેના પૈકી કયા પાકની જાત છે ? જામફળ મકાઈ કેળા ચીકુ જામફળ મકાઈ કેળા ચીકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીની પરિભ્રમણની ગતિને ___ ગતિ પણ કહે છે. દૈનિક વાર્ષિક અઠવાડિક માસિક દૈનિક વાર્ષિક અઠવાડિક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 24 કલાક 25 મિનિટ 9 કલાક 25 મિનિટ 6 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ 24 કલાક 25 મિનિટ 9 કલાક 25 મિનિટ 6 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાલા પ્રોજેક્ટ શું છે ? ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન નદીઓને જોડતો કાર્યક્રમ આપેલ પૈકી એક પણ નહીં પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન નદીઓને જોડતો કાર્યક્રમ આપેલ પૈકી એક પણ નહીં પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP