Revenue Talati Exam Paper (28-02-2016)
'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ?

જ્યોતીન્દ્ર વ્યાસ
સતીષ વ્યાસ
સતીષ દવે
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સાત નદીઓનું સંગમસ્થાન - વૌઠા
(b) કવિ કલાપીની કર્મભૂમિ - લાઠી
(c) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય - બિલેશ્વર
(d) પ્રતિ 18 વર્ષે ભરાતા કુંભમેળાનું સ્થળ - ભાડભૂત
(1) અમરેલી જિલ્લો
(2) ભરૂચ જિલ્લો
(3) રાજકોટ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

b-1, c-2, d-3, a-4
c-3, d-4, a-2, b-1
d-2, a-1, b-3, c-4
a-4, b-1, c-3, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
સૌરાષ્ટ્રના તુલસીશામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામિ દ્રારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

ઉષ્મજલ કુંડ
તત્પોદક કુંડ
તત્પોજલ ડુંડ
અગ્રજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP