GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 70મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક્યા જિલ્લામાં કરવામાં આવી ?

ગીર સોમનાથ
મોરબી
રાજકોટ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

ગુજરાત નગરપાલિકા ધારો - 1963
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
આપેલ તમામ
મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

વેડછી આશ્રમ
ગાંધી આશ્રમ
કીર્તિ મંદિર
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ?

પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય
સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય
આપેલ ત્રણેય સ્થિતિમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP