ભૌતિક વિજ્ઞાન (Physics)
R અવરોધ ધરાવતા વાહકમાંથી t સમય માટે I વિદ્યુતપ્રવાહ પસાર કરતાં ઉદ્ભવતી જૂલ ઉષ્મા H = I²Rt સૂત્ર અનુસાર મળે છે. જો I, R અને t ના માપનમાં પ્રતિશત ત્રુટિ 2%, 3 % અને 1% છે, તો H ના માપનમાં પ્રતિશત ત્રુટિ ___

8%
7%
5%
6%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
જો E, M, L અને G અનુક્રમે ઊર્જા, દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો EL²/M⁵G² ના પરિમાણ નીચેનામાંથી કોનું પરિમાણ છે ?

દળ
સમય
સમતલકોણ
લંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
β-ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ___ નું ઉત્સર્જન કરે છે.

ન્યુટ્રોન અને ઇલેક્ટ્રૉન
ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રૉન
ન્યુટ્રૉન અને પ્રોટોન
ન્યુટ્રિનો અને પ્રોટોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
ESRનું પૂરું નામ જણાવો.

ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ
ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ
ઇલેક્ટ્રિક સ્પિન રેઝોનન્સ
ઇલેક્ટ્રિક સ્પેશ રડાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP