કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઑથોરિટી ઓફ ઈન્ડિયા (CEA) દ્વારા પ્રકાશિત યાદી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે સૌથી સારું પ્રદર્શન કરનારી વિદ્યુત ઉત્પાદન કંપની કઈ છે ?

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ
પ.બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન
મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ
મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિસિટી બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
શાંતિ માટે બહુપક્ષવાદ અને કૂટનીતિનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Multilateralism and Diplomacy for Peace) ક્યારે મનાવાય છે ?

25 એપ્રિલ
24 એપ્રિલ
22 એપ્રિલ
23 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના પ્રવાસન વિભાગ અને કલા અને સંસ્કૃતિ વિભાગે થાવે મહોત્સવનું આયોજન કર્યું ?

કર્ણાટક
ઓડિશા
ઝારખંડ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP