ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 10 સુધીની રૂ. 5 સુધીની રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 10 સુધીની રૂ. 5 સુધીની રૂ. 5 સુધીની રૂ. 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ? સંપત્તિનું કેન્દ્રીકરણ ફુગાવો પ્રગતિશીલ કરવેરા જમીનની માલિકીમાં અસમાનતા સંપત્તિનું કેન્દ્રીકરણ ફુગાવો પ્રગતિશીલ કરવેરા જમીનની માલિકીમાં અસમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કર વહીવટના માળખા માટે જે પાંચ સ્તંભો સૂચવાયા છે તેને ટૂંકમાં "RAPID" કહેવામાં આવે છે. તેમાં નીચેના પૈકી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? Accountable Real Direct tax Probity Accountable Real Direct tax Probity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચોથી પંચવર્ષીય યોજનાનો સમય ગાળો શું હતો ? 1951 - 1956 1950 - 1955 2002 - 2007 1969 - 1974 1951 - 1956 1950 - 1955 2002 - 2007 1969 - 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) નું મુખ્ય મથક કયાં છે ? નવી દિલ્હી ભોપાલ અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે ? NDP NNP GDP GNP NDP NNP GDP GNP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP