કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે. રૂ. 200 રૂ. 1000 રૂ. 500 રૂ. 100 રૂ. 200 રૂ. 1000 રૂ. 500 રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. આપેલ બંને 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ વિધાલય પુરસ્કાર (SVP) 2021-2022નો શુભારંભ કર્યો ? જળશક્તિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ લૉન્ચ કર્યું ? ઓડિશા ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઓડિશા ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR. 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ક્યા જિલ્લામાં છે ? તાપી નર્મદા ડાંગ વલસાડ તાપી નર્મદા ડાંગ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ અલગથી ફિનટેક ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી ? CBIC આપેલ પૈકી એક પણ નહીં RBI SIDBI CBIC આપેલ પૈકી એક પણ નહીં RBI SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP