ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે. બેંકોને વધારે ડિપોઝિટ મળે છે. તરલતામાં કોઈ ફેરફાર થતો નથી. બજારમાં તરલતા ઘટે છે. બજારમાં તરલતા વધે છે. બેંકોને વધારે ડિપોઝિટ મળે છે. તરલતામાં કોઈ ફેરફાર થતો નથી. બજારમાં તરલતા ઘટે છે. બજારમાં તરલતા વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતે પહેલો માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડ્યો ? એપ્રિલ 2002 એપ્રિલ 2000 એપ્રિલ 2001 એપ્રિલ 2003 એપ્રિલ 2002 એપ્રિલ 2000 એપ્રિલ 2001 એપ્રિલ 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ? પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં પ્રત્યેક વર્ષે પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં દર બે વર્ષે પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં પ્રત્યેક વર્ષે પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં દર બે વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા પ્રાદેશિક પછાતપણું આપેલ પૈકી એક પણ નહીં અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા પ્રાદેશિક પછાતપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? કલકત્તા મુંબઈ દિલ્હી હૈદરાબાદ કલકત્તા મુંબઈ દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___ લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા ઘટે છે. બજારમાં તરલતા વધે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા ઘટે છે. બજારમાં તરલતા વધે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP