કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં `RE-HAB' પ્રાજેકટ ક્યા રાજ્યમાંથી લૉન્ચ કરવામાં આવ્યો છે ? પંજાબ ગુજરાત આસામ મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત આસામ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગોવામાં સંપન્ન થયેલો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2021એ કેટલામો ફિલ્મ મહોત્સવ હતો ? 50મો 53મો 51મો 52મો 50મો 53મો 51મો 52મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 22મા મિસાઈલ વેસેલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડથી સન્માનિત કરવામાં આવી છે, તેને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? કિલર્સ સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન વોર સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન વોર સ્કવોડ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આલ્ફા 50 ચર્ચામાં હતું , તે શું છે ? કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એસ્ટેરોઈડ ગ્રીન બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એસ્ટેરોઈડ ગ્રીન બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે બેંકમાં 5 લાખ સુધીની રકમને ગેરન્ટેડ રિફંડ કરવાની જાહેરાત કરી છે, આ રકમ કેટલા દિવસ સુધીમાં રિફંડ કરાશે ? 60 દિવસ 80 દિવસ 100 દિવસ 90 દિવસ 60 દિવસ 80 દિવસ 100 દિવસ 90 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં રેણુકાજી ડેમ પ્રોજેક્ટની આધારશિલા મુકી ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP