કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચચામાં રહેલો Respect For Marriage Act ક્યા દેશ સાથે સંબંધિત છે ? પાકિસ્તાન ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતનું પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ નલ્લુર ટેમેરિંડ ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લુ મોડ્યુલ મેગટિયન (Mengtian) લૉન્ચ કર્યું ? સિંગાપુર ચીન જાપાન ફ્રાન્સ સિંગાપુર ચીન જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકન અને માન્યતાને મજબૂત કરવા માટે ઉચ્ચસ્તરીય પેનલનું ગઠન કર્યું તેના અધ્યક્ષ કોણ છે ? પી.કે. ક્રિષ્ણન પી.કે. સેહગલ કે.રાધાકૃષ્ણન આર. વિશ્વેશ્વરૈયા પી.કે. ક્રિષ્ણન પી.કે. સેહગલ કે.રાધાકૃષ્ણન આર. વિશ્વેશ્વરૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) TB મુક્ત ભારત અભિયાન માટે નિક્ષય મિત્ર અને રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શરથ કુમલ અચંતા મોના પટેલ ભાવિના પટેલ દીપા મલિક શરથ કુમલ અચંતા મોના પટેલ ભાવિના પટેલ દીપા મલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) COP27 દરમિયાન કઈ સંસ્થાએ ‘Executive Action Plan of Early Warning for All' લૉન્ચ કર્યો ? WMO IMF UNICEF UNDP WMO IMF UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP