Talati Practice MCQ Part - 5
કોના સમયમાં જૈન ધર્મની બીજી સંગીની ભરાઈ હતી ?

ધ્રુવસેન ૧
ગૃહસેન – ૧
ગૃહસેન -૨
ધરસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કુશળ ખેલાડી રમતમાં રંગત જ " આ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો.

સાપેક્ષા વિશેષણ
ગુણવાચક વિશેષણ
કૃદંત વિશેષણ
દર્શક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સામાજીક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા અને મુદ્દત કેટલી હોય છે ?

4 સભ્ય, 2 વર્ષ
6 સભ્ય, 5 વર્ષ
5 સભ્ય, 5 વર્ષ
5 સભ્ય, 6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP