કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો અને ભારતનો પ્રથમ કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે ?

માંડવી
દહેજ
ભાવનગર
હજિરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ?

ભારત
બાંગ્લાદેશ
શ્રીલંકા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં 2 દિવસીય કેન્દ્ર-રાજ્ય સાયન્સ કોન્કલેવનું આયોજન ક્યાં કરાયું હતું ?

બેંગ્લુરૂ
અમદાવાદ
નવી દિલ્હી
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP