કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ડિજિટલ ઈન્ડિયા RISC-V માઇક્રોપ્રોસેસર (DIR-V) કાર્યક્રમ ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો ? એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ (SECI)માં મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી ક્યારે મનાવાય છે ? 14 એપ્રિલ 8 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 8 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'જળ શક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન પ્રથમવાર ક્યા વર્ષે શરૂ કરાયું હતું ? વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2021 વર્ષ 2019 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2021 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલેન્સ (IDEX) પ્રાઈમ અને ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ (DISC 6) ક્યા મંત્રાલયની પહેલ છે ? સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? નીતિ આયોગ IMD CEEW આપેલ તમામ નીતિ આયોગ IMD CEEW આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP