Talati Practice MCQ Part - 4 માનવ ચિકિત્સા સંબંધી RNA ના શોધક કોણ છે ? બેટિગ અને બેસ્ટ વોટસન અને આર્શ્વર વોટસન અને ક્રિક રેનેલીનક બેટિગ અને બેસ્ટ વોટસન અને આર્શ્વર વોટસન અને ક્રિક રેનેલીનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વિશ્વેશ્વરૈયા લોખંડ અને સ્ટીલ લિમિટેડ કયાં આવેલ છે ? મૈસુર ભદ્રાવતી બેંગલુરુ મેંગ્લોર મૈસુર ભદ્રાવતી બેંગલુરુ મેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ? આઈવર જેનીંગ્સ ગ્રાનવીલ ઓસ્ટ્રિયા કે.સી. વહેર પી.એસ. એપલબાય આઈવર જેનીંગ્સ ગ્રાનવીલ ઓસ્ટ્રિયા કે.સી. વહેર પી.એસ. એપલબાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કઝાખસ્તાનની રાજધાની અસ્તાનનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું ? ઓમાન જોર્માત નૂરસુખ્તાન અકમેલા ઓમાન જોર્માત નૂરસુખ્તાન અકમેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ? નરસિંહરાવ દિવેટીયા બાલશંકર કંથારીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત નરસિંહરાવ દિવેટીયા બાલશંકર કંથારીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક થેલામાં 1 રૂપિયા, 50 પૈસા અને 10 પૈસાના સિક્કાના રૂપમાં 6 : 9 : 10ના ગુણોત્તરમાં 34.5 રૂા. છે. 10 પૈસાના સિક્કાની સંખ્યા શોધો. 20 30 40 10 20 30 40 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP