બાયોલોજી (Biology)
સૌથી વધુ આકર્ષક સૌંદર્ય ધરાવતું સ્થળ એટલે...

વનસ્પતિ ઉદ્યાન
પ્રાણીબાગ
મ્યુઝિયમ
અભ્યારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અળસિયામાં પ્રચલન અંગ તરીકે કઈ રચના આવેલ હોય છે ?

પક્ષ્મ
અભિચરણપાદ
વ્રજકેશો
કશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષઆવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે ?

ગ્લાયકોકેલિક્સ
લિગ્નિન
પેક્ટિન
મેનોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી જીવંત વનસ્પતિઓનો ઉપયોગ સંશોધન માટે કયા ક્ષેત્રની એકત્રીત માહિતી મેળવવા થાય છે ?

કોષવિદ્યા
અંતઃસ્થવિદ્યા
ભ્રુણવિદ્યા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નાનામાં નાની અને મોટામાં મોટી આવૃત બીજધારી વનસ્પતિ અનુક્રમે કઈ છે ?

વુલ્ફિયા ગ્લોબોઝા, ઝામીયા પિગ્મિયા
નિલગીરી, સીકોઈયા
વુલ્ફિયા ગ્લોબોઝા, નિલગીરી
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP