કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-Sને ક્યા મિશન અંતર્ગત અવકાશમાં મોકલી ઇતિહાસ રચશે ? ભાભા મિશન પ્રારંભ મિશન ધવન મિશન કલામ મિશન ભાભા મિશન પ્રારંભ મિશન ધવન મિશન કલામ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના પૈકી ક્યા રમતવીરને વર્ષ 2022નો અર્જુન એવોર્ડ એનાયત થયો નથી ? ભાવિના પટેલ નિખત ઝરીન સાક્ષી કુમારી સીમા પુનિયા ભાવિના પટેલ નિખત ઝરીન સાક્ષી કુમારી સીમા પુનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ટરનેશનલ કમિટી ફોર વેઈટ્સ એન્ડ મેઝર્સના સભ્ય તરીકે કોણ ચૂંટાયુ ? વેણુ ગોપાલ અચંતા આરતી કૌશલ્યા સુબ્રતો બાગ્ચી અનિલ અગ્રવાલ વેણુ ગોપાલ અચંતા આરતી કૌશલ્યા સુબ્રતો બાગ્ચી અનિલ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ 'I have Electric Dreams' કઈ ભાષામાં બનેલી છે ? ફ્રેન્ચ કોરિયન સ્પેનિશ રશિયન ફ્રેન્ચ કોરિયન સ્પેનિશ રશિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) U-19 મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની મેજબાની ક્યો દેશ કરશે ? બાંગ્લાદેશ ભારત શ્રીલંકા થાઈલેન્ડ બાંગ્લાદેશ ભારત શ્રીલંકા થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્યા શહેરમાં Geosmart India 2022 શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ અમદાવાદ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP