કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'સ્માર્ટ સિટી એન્ડ એકેડેમિયા ટુવર્ડસ એક્શન એન્ડ રિસર્ચ' (SAAR) કાર્યક્રમની શરૂઆત કરી છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રલાય ગૃહ મંત્રાલય એક પણ નહિ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રલાય ગૃહ મંત્રાલય એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઓરલ કેન્સરની તપાસ માટે પોર્ટેબલ ડિવાઈસ વિકસિત કર્યું છે ? IIT ખડગપુર IITબોમ્બે IISc બેંગલુરુ IIT કાનપુર IIT ખડગપુર IITબોમ્બે IISc બેંગલુરુ IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) KSLV-II નૂરી રોકેટ ક્યા દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલું લૉન્ચ વેહિકલ છે ? દક્ષિણ કોરિયા ફિલિપાઈન્સ સાઉદી અરેબિયા પાકિસ્તાન દક્ષિણ કોરિયા ફિલિપાઈન્સ સાઉદી અરેબિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR. 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ક્યા જિલ્લામાં છે ? તાપી વલસાડ ડાંગ નર્મદા તાપી વલસાડ ડાંગ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી મનાવવા માટે ક્યા સ્થળે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરાશે ? સંસદ ભવન સુવર્ણ મંદિર ઈન્ડિયા ગેટ રાષ્ટ્રપતિ ભવન સંસદ ભવન સુવર્ણ મંદિર ઈન્ડિયા ગેટ રાષ્ટ્રપતિ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISR, 2021 અનુસાર, ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. આપેલ તમામ ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP