કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 6 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઈલેક્ટ્રોરલ આસિસ્ટન્ટ (IDEA)ના સલાહકાર બોર્ડમાં ક્યા ભારતીયને સમાવવામાં આવ્યા ? સુશીલ ચંદ્રા ઓમ પ્રકાશ રાવત એ.કે. જ્યોતી સુનીલ અરોરા સુશીલ ચંદ્રા ઓમ પ્રકાશ રાવત એ.કે. જ્યોતી સુનીલ અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, આ સરયૂ નદી પર ક્યું પ્રસિદ્ધ દેવસ્થાન આવેલું છે ? અયોધ્યા મથુરા શ્રાવસ્તી વારાણસી અયોધ્યા મથુરા શ્રાવસ્તી વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ફિનટેક ઉદ્યોગોમાં યુવાનોને તાલીમ આપવા કૌશલ્ય વિકાસ મંત્રાલયે કઈ કંપની સાથે કરાર કર્યા છે ? અમેઝોન પે PAYTM ગુગલ પે BHIM UPI અમેઝોન પે PAYTM ગુગલ પે BHIM UPI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ એકશન સિટિજન એવોર્ડ 2021થી સન્માનિત કરાયા. સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ જળવાયુ પરિવર્તન માટે આ પુરસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ એકશન સિટિજન એવોર્ડ 2021થી સન્માનિત કરાયા. સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ જળવાયુ પરિવર્તન માટે આ પુરસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે ક્યા સ્થળે 5મા હિન્દ મહાસાગર સંમેલનમાં ભાગ લીધો હતો ? અબુધાબી તેહરાન રિયાધ દુબઈ અબુધાબી તેહરાન રિયાધ દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP