કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા દેશમાં યુરોપના સૌથી શક્તિશાળી પરમાણુ રિએક્ટર ઓલ્કિલુઓટો 3એ ઊર્જા ઉત્પાદન શરૂ કર્યું ?

નોર્વે
સ્કોટલેન્ડ
જર્મની
ફિનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા દેશની વાયુસેના હેલેનિક વાયુ સેના દ્વારા આયોજિત INIOCHOS-23 અભ્યાસમાં ભાગ લીધો ?

યુક્રેન
તુર્કીયે
ઈજિપ્ત
ગ્રીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ક્યા રાજ્યમાં એડવાન્સ્ડ ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP