GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાત સરકારની સૌની (SAUNI) યોજના માટે સાચાં છે ?
1. લિંક (સાંકળ)-1 - મોરબી જિલ્લાથી જામનગર જિલ્લો
2. લિંક - 2 - સુરેન્દ્રનગર જિલ્લાથી અમરેલી જિલ્લો
3. લિંક - 3 - સુરેન્દ્રનગર જિલ્લાથી રાજકોટ જિલ્લો
4. લિંક - 4 - મહેસાણા જિલ્લાથી જુનાગઢ જિલ્લો

ફક્ત 1,2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2,3 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
P એ Q કરતા 150% વધુ કાર્યક્ષમ છે અને Qએ R કરતા 20% ઓછો કાર્યક્ષમ છે. જો R ચોથા ભાગનું કામ 5 દિવસમાં કરે, તો P, Q અને R એકસાથે મળી કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે ?

6(5/19) દિવસ
આપેલ પૈકી એક પણ નહીં
8(5/19) દિવસ
5(5/19) દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉચ્ચતમ ન્યાયાલયે ભારત સરકારને આફ્રિકાના દેશોમાંથી ___ પ્રાણી ભારતમાં લાવવા માટેની મંજૂરી આપી.

જીરાફ
આફ્રિકન સિંહ
આફ્રિકન ચિત્તા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પક્ષીદર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ (વેટલેન્ડ) ક્યાં આવેલું છે ?

ડભોઇ
રાજકોટ
સાપુતારા
પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવે છે ?

બાલગોપાલ સ્તુતિ
સંગ્રહણી સૂત્ર
ચૌરપંચાશિકા
કલ્પસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP