કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ?

ભારત
બાંગ્લાદેશ
ચીન
ઉઝબેકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ?

મેઘાલય
સિક્કિમ
નાગાલેન્ડ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
કોલકાતાની દૂર્ગાપૂજાને ક્યા વર્ષે UNESCOની માનવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરાઈ ?

વર્ષ 2022
વર્ષ 2021
વર્ષ 2019
વર્ષ 2020

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP