કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) SCO મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ભોપાલ મુંબઈ જયપુર નવી દિલ્હી ભોપાલ મુંબઈ જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે અવકાશમાં પ્રથમ ઓપરેશનલ સેટેલાઈટ તાઈફા-1 લૉન્ચ કર્યો ? ઘાના કેન્યા એક પણ નહીં ઈજિપ્ત ઘાના કેન્યા એક પણ નહીં ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે શિક્ષકોની નિમણૂક માટે શિક્ષણ સેવા પસંદગી આયોગની સ્થાપના કરવાની યોજના બનાવી ? તમિલનાડુ પ.બંગાળ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ તમિલનાડુ પ.બંગાળ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કાર્યસ્થળ પર સલામતી અને સ્વાસ્થ્યનો વૈશ્વિક દિવસ (World Day for Safety and Health at Week) ક્યારે મનાવાય છે ? 28 એપ્રિલ 30 એપ્રિલ 29 એપ્રિલ 27 એપ્રિલ 28 એપ્રિલ 30 એપ્રિલ 29 એપ્રિલ 27 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ? ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Status of women in Agrifood Systems રિપોર્ટ જારી કર્યો ? એકપણ નહીં FAO UNICEF UNDP એકપણ નહીં FAO UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP