કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) SCO મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? જાપાન બાંગ્લાદેશ ભારત ચીન જાપાન બાંગ્લાદેશ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઈટ ઈગલથી સન્માનિત કરાયા ? ચેક રિપબ્લિક પોલેન્ડ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ચેક રિપબ્લિક પોલેન્ડ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 7 એપ્રિલ 1 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 7 એપ્રિલ 1 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે એક પણ નહીં આપેલ બંને વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ત્રીજી વ્યક્તિગત ક્વાડ સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? અમેરિકા ભારત ઑસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ભારત ઑસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી મુંબઈ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP