કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો 2020નો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

અમર્ત્ય સેન
CNR રાવ
ઉડુપી રામચંદ્ર રાવ
નાંબી નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે COVID-19ના કારણે અનાથ થયેલા બાળકો માટે રૂ. 5 લાખની સહાય કરવાની ઘોષણા કરી ?

મહારાષ્ટ્ર
કેરળ
રાજસ્થાન
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ભારતના કયા એકમાત્ર રાજ્યમાં મગરોની ત્રણેય પ્રજાતિ જોવા મળે છે ?

મધ્ય પ્રદેશ
પશ્ચિમ બંગાળ
ઓડિશા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP