કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જારી કરાયેલા SDG ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21માં ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન કેટલામું રહ્યું ?

10મું
11મું
12મું
5મું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ?

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
નીતિ આયોગ
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં એશિયન ઉત્પાદકતા સંગઠનમાં એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન 2020નો પુરસ્કાર કોને એનાયત કરાયો ?

સામ પિત્રોડા
વર્ગીસ કુરિયન
R.S. સોઢી
R નંદ ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP