કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા જારી રાજ્ય ઊર્જા દક્ષતા સૂચકાંક (SEEI) અનુસાર, ઊર્જા દક્ષતાના કિસ્સામાં કયું રાજ્ય ટોચ પર છે ? મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જળવાયુ પરિવર્તન અંગે ‘પક્કે ધોષણાપત્ર' અપનાવ્યું ? મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ રાજસ્થાન મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જાહેર કરાયેલી ભારત ગૌરવ યોજના ક્યા મંત્રાલયની છે ? પૃથ્વી મંત્રાલય રેલવે મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય પૃથ્વી મંત્રાલય રેલવે મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MR-20' શું છે ? ટોરપીડો મિસાઈલ યુધ્ધ વિમાન હેલિકોપ્ટર ટોરપીડો મિસાઈલ યુધ્ધ વિમાન હેલિકોપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઐતિહાસિક પ્રસ્તાવ' ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન રશિયા બાંગ્લાદેશ જાપાન ચીન રશિયા બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SITMEX સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? સિંગાપુર થાઇલેંડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સિંગાપુર થાઇલેંડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP