કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા દેશના મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)નું નિધન થયું ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સની બીજી આવૃત્તિમાં કયું રાજ્ય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ? રાજસ્થાન ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય નૌસેનાએ ક્યા શહેરમાં ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન આયોજિત કર્યુ હતું ? પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ઝરોખા’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? કલા અને સંસ્કૃતિ વિજ્ઞાન અને ટેક્નોલોજી આયુષ સાહિત્ય કલા અને સંસ્કૃતિ વિજ્ઞાન અને ટેક્નોલોજી આયુષ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેટલા દિવસ સુધી ચાલનારો યોગ મહોત્સવ શરૂ કરાયો ? 100 75 7 365 100 75 7 365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) SKOCH સ્ટેટ ઓફ રેન્કિંગ 2021માં ક્યું રાજય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ? કેરળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP