Talati Practice MCQ Part - 4
કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ?

ખાલસા નીતિ
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ
આપેલ તમામ
સહાયકારી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી
ઝીણાભાઈ દેસાઈ
જ્યંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP