GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો.

ચોંટેલો કાદવ કાઢવો
કોઠી સાક કરવી
કામમાં સફળતા મળવી
નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે ?

1 થી 2 માસે
જન્મથી 1 માસે
2 થી 3 માસે
3 થી 6 માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP