ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે SIMTEX સમુદ્રી અભ્યાસમાં ભાગ લે છે ? આપેલ બંને સિંગાપુર થાઈલેન્ડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સિંગાપુર થાઈલેન્ડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરદાર પટેલના જીવનચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે ? ઝાલાવાડ કરમસદ એક પણ નહીં નડિયાદ ઝાલાવાડ કરમસદ એક પણ નહીં નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? રાજકોટ સુરત અમદાવાદ હરીપુરા રાજકોટ સુરત અમદાવાદ હરીપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ? રિહન્દ નદી ચંબલ પરિયોજના દામોદર ઘાટી પરિયોજના તેહરી બંધ રિહન્દ નદી ચંબલ પરિયોજના દામોદર ઘાટી પરિયોજના તેહરી બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 23-08-1757 23-06-1757 29-09-1757 25-07-1757 23-08-1757 23-06-1757 29-09-1757 25-07-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો ? અકબર હુમાયુ બાબર શાહજહાં અકબર હુમાયુ બાબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP