GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) SMPS નું પૂરું નામ શું છે ? Switched Markup Power Supply Switched Modular Power Supply Switched Mode Power Supply Switched Model Power Supply Switched Markup Power Supply Switched Modular Power Supply Switched Mode Power Supply Switched Model Power Supply ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? સ્ટેઈનલેસ સ્ટીલ મેગ્નેશિયમ પિત્તળ (બ્રાસ) સ્ટીલ સ્ટેઈનલેસ સ્ટીલ મેગ્નેશિયમ પિત્તળ (બ્રાસ) સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? દોહરો સવૈયા હરિગીત ચોપાઈ દોહરો સવૈયા હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.Bucket : Actvbdjldfsu :: Bonus : ___ Sunob Acmnmotvrt Acnpmotvrt Acmnmoturt Sunob Acmnmotvrt Acnpmotvrt Acmnmoturt ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ? 5.5 km 6.0 km 7.5 km 11 km 5.5 km 6.0 km 7.5 km 11 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વાવલંબી પોષણપધ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? ક્લોરોફિલ આપેલ તમામ સૂર્યપ્રકાશ CO2 અને પાણી ક્લોરોફિલ આપેલ તમામ સૂર્યપ્રકાશ CO2 અને પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP