GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
છંદ ઓળખાવો. “મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો”

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાન્તા
ઝૂલણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સંકલિત બાળવિકાસ યોજનાનો જિલ્લા કક્ષાએ વહીવટ કોણ કરે છે ?

પ્રોગ્રામ ઓફિસરશ્રી
જિલ્લા શિક્ષણાધિકારી
જિલ્લા વિકાસ અધિકારી
ગ્રામ વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP