Talati Practice MCQ Part - 6
ગુજરાતના અશોક તરીકે કયો રાજા જાણીતો છે ?

વિશળદેવ વાઘેલા
કુમારપાળ
રાજા સંપ્રતિ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
મુંબઈ, આસામ અને મદ્રાસ
બંગાળ, બિહાર અને ઓડીશા
પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો.
1) પારકી આશ સદા નિરાશ
2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું
3) માગ્યા કરતાં મરવું ભલું
4) વિશ્વાસે વહાણ ચાલે
P) માગ્યા વિના માય ન પીરસે
Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય
R) વાડ વગર વેલો ન ચઢે
S) નસીબ ચાર ડગલાં આગળ

1-S, 2-Q, 3-P, 4-R
1-S, 2-R, 3-P, 4-Q
1-Q, 2-R, 3-S, 4-P
1-R 2-S, 3-P. 4-Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP