કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ કોરોના દર્દીઓ માટે SpO2 પૂરક ઓક્સિજન વિતરણ પ્રણાલી વિકસાવી છે ? આર્મામેન્ટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (HRDE) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી (DEBEL) આર્મામેન્ટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (HRDE) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી (DEBEL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય સૈન્યનો પ્રથમ ગ્રીન સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો? રાજસ્થાન ગુજરાત સિક્કિમ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત સિક્કિમ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતમાં કયા સ્થળે જોઈન્ટ લોજિસ્ટિક નોડ આવેલા છે ? ગુવાહાટી પોર્ટબ્લૅર આપેલ તમામ મુંબઈ ગુવાહાટી પોર્ટબ્લૅર આપેલ તમામ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિવિધ રાજ્યોમાં 581 સ્થળો પર પ્રેશર સ્વિંગ એડસોપ્શૅન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના માટે કઈ સંસ્થા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે ? DRDO SECI NITI આયોગ NHAI DRDO SECI NITI આયોગ NHAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? ઈટાલી ફ્રાંસ મેક્સિકો જર્મની ઈટાલી ફ્રાંસ મેક્સિકો જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડી. એસ. શર્મા અનુપમ આનંદ આનંદકુમાર મિશ્રા પી. ડી. વાઘેલા ડી. એસ. શર્મા અનુપમ આનંદ આનંદકુમાર મિશ્રા પી. ડી. વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP