કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ આપેલ તમામ રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય નૌસેનામાં ટિ્વન એન્જિન ડેક બેઝડ ફાઈટર વિમાન કયા વર્ષ સુધીમાં સામેલ કરવામાં આવશે ? વર્ષ 2032 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2032 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતના સૌથી યુવા મહિલા પાઈલટ કોણ બન્યા ? રવિના વર્મા ભાવના મલ્હોત્રા ચિત્રા શર્મા આયેશા અજિજ રવિના વર્મા ભાવના મલ્હોત્રા ચિત્રા શર્મા આયેશા અજિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 21 ફેબ્રુઆરી, 2021ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવાયો. આ દિવસ મનાવવાની પહેલ કયા દેશ દ્વારા કરવામાં આવી હતી ? ચીન ભારત શ્રીલંકા બાંગ્લાદેશ ચીન ભારત શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી ગ્રાન્ડ એનિકટ નહેર કયા રાજ્યમાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાનારા ભારતના પ્રથમ ઇન્ડિયન ટોય ફેર, 2021 માટે ગુજરાતની કઈ સંસ્થાએ 200થી વધુ રમકડાંઓનો વિકાસ કર્યો છે ? CEPT, અમદાવાદ IIT, ગાંધીનગર NID, અમદાવાદ SVNIT, સુરત CEPT, અમદાવાદ IIT, ગાંધીનગર NID, અમદાવાદ SVNIT, સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP