કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘રાજ્ય સામાન્ય શ્રેણી આયોગ' (State General Category Commission) સ્થાપવાની મંજૂરી આપી છે.

છત્તીસગઢ
રાજસ્થાન
હરિયાણા
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં જિતેન્દ્રસિંહ દ્વારા લૉન્ચ કરાયેલ “અદ્વિતીય” ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી કોના માટે લોન્ચ કરાઈ છે ?

વિદ્યાર્થીઓ
કામદારો
મહિલા ઉદ્યમીઓ
પેન્શનરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં રામકુમાર રામનાથનનું નામ ચર્ચામાં હતું તે કઈ રમત સાથે સંકળાયેલા છે ?

બાસ્કેટ બોલ
ટેનિસ
ટેબલ ટેનિસ
કબડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR)ના વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ 2022 અનુસાર, ભારત વર્ષ 2022માં વિશ્વની ___ સૌથી મોટી અથવ્યવરથા અને 2031માં ___ સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

છઠ્ઠી, ત્રીજી
છઠ્ઠી, બીજી
પાંચમી, બીજી
પાંચમી, ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)ના રાષ્ટ્રીય પુરસ્કારોની 21મી આવૃત્તિમાં 'બેસ્ટ ગવર્ન્ડ કંપની લિસ્ટેડ સેગમેન્ટ : લાર્જ કેટેગરી' પુરસ્કાર કોણે જીત્યો ?

ICICI લાઈફ
HDFC લાઈફ
TATA AIG લાઈફ
LIC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP