કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે સપોર્ટ ફોર અપગ્રેડેશન પ્રિવેન્ટિવ રિપેર એન્ડ મેઈન્ટેનન્સ ઓફ ઈક્વિપમેન્ટ (SUPREME) પહેલ શરૂ કરી ? સંરક્ષણ મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ? ઉત્તર પ્રદેશ મદ્રાસ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મદ્રાસ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? રાજસ્થાન પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ક્યા દેશમાં ભારતની મદદથી બનેલા બુઝી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? ફીઝી શ્રીલંકા મોઝામ્બિક મોરેશિયસ ફીઝી શ્રીલંકા મોઝામ્બિક મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ? કોચીન (કેરળ) દેહરાદૂન (ઉત્તરાખંડ) અમદાવાદ (ગુજરાત) બીદર (કર્ણાટક) કોચીન (કેરળ) દેહરાદૂન (ઉત્તરાખંડ) અમદાવાદ (ગુજરાત) બીદર (કર્ણાટક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ? 9 એપ્રિલ 8 એપ્રિલ 11 એપ્રિલ 10 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 11 એપ્રિલ 10 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP