કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશ સૈન્ય સંચાર ઉપગ્રહ Syracuse 4A લોન્ચ કર્યો ? સ્પેન અમેરિકા ફ્રાન્સ રશિયા સ્પેન અમેરિકા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુના ટ્રોજન લઘુગ્રહોનો અભ્યાસ કરવા માટે પહેલું અવકાશયાન ‘લુસી’ લોન્ચ કર્યું ? ISRO NASA SpaceX ESA ISRO NASA SpaceX ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકને એસીમેટ્રિક ઓર્ગેનોકેટાલિસીસના વિકાસ બદલ વર્ષ 2021નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ એનાયત કરાયો છે ? આપેલ બંને ડેવિડ મેકમિલન એક પણ નહીં બેન્ઝામિન લિસ્ટ આપેલ બંને ડેવિડ મેકમિલન એક પણ નહીં બેન્ઝામિન લિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં દેશની ચોથી અને ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ક્યા કાર્યરત થઈ ? રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ? અમેરિકા બ્રિટન બાંગ્લાદેશ પાકિસ્તાન અમેરિકા બ્રિટન બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પાવર સેક્ટરમાં સાયબર સિક્યોરિટી લાગુ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP