કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) T20Iમાં સૌથી ઝડપી 1,500 રન બનાવનાર ખેલાડી કોણ બન્યો ? સૂર્યકુમાર યાદવ શિખર ધવન જસપ્રીત બુમરાહ ગૌતમ ગંભીર સૂર્યકુમાર યાદવ શિખર ધવન જસપ્રીત બુમરાહ ગૌતમ ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યમાં સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રથમ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો ક્યા શહેરમાં યોજાયો હતો ? મુંબઈ અમદાવાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ અમદાવાદ ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટબંધી (Demonetisation)ના ભાગરૂપે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો ક્યા વર્ષે બંધ કરવામાં આવી હતી ? વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2019 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2019 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવાય છે ? 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરના અહેવાલ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ? 2037 2030 2035 2047 2037 2030 2035 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP