સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો tan θ = 1 હોય તો Sin θ .cos θ = ___ 1/2 1 √2 2 1/2 1 √2 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકારમાં રૂ. 5,00 લાખથી વધુ રકમની ખરીદી સંદર્ભે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઈટ ___ www.tendergujrat.com www.onlinetenders.com www.gujarattenders.gov.in www.nprocure.com www.tendergujrat.com www.onlinetenders.com www.gujarattenders.gov.in www.nprocure.com ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સંચાલન ઓડિટ એટલે ___ કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસર વિશ્લેષણ કંપનીના સંચાલકો વતી ઓડિટ કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ આપેલ પૈકી એકપણ નહીં કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસર વિશ્લેષણ કંપનીના સંચાલકો વતી ઓડિટ કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય રીતે ઓડિટર ___ ગણાય છે. આપેલ પૈકી એકેય નહીં શેર-ધારકનો આડતિયો/એજન્ટ કંપનીનો કર્મચારી કંપનીનો આડતિયો/એજન્ટ આપેલ પૈકી એકેય નહીં શેર-ધારકનો આડતિયો/એજન્ટ કંપનીનો કર્મચારી કંપનીનો આડતિયો/એજન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં રાજ્ય સ્તરના સાહસો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે ? કંપની ધારા-1956 હેઠળ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે આપેલ તમામ રાજ્યોની વિધાનસભાઓના કાયદા દ્વારા સોસાયટીઝ એક્ટ - 1912 હેઠળ સહકારી મંડળી તરીકે કંપની ધારા-1956 હેઠળ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે આપેલ તમામ રાજ્યોની વિધાનસભાઓના કાયદા દ્વારા સોસાયટીઝ એક્ટ - 1912 હેઠળ સહકારી મંડળી તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ___ થાય. રૂ. 382.40 રૂ. 392.40 રૂ. 720.80 રૂ. 752.40 રૂ. 382.40 રૂ. 392.40 રૂ. 720.80 રૂ. 752.40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP