Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો tan² θ = 8/7 હોય તો ((1+sinθ)(1-sinθ))/((1-cosθ)(1+cosθ)) = ___ 64/49 8/7 7/8 49/64 64/49 8/7 7/8 49/64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી દશેરા એ જ કામ ન થવું ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી દશેરા એ જ કામ ન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ? પીટર મંડી જોન લાયર કેપ્ટન હોકિન્સ મનૂચી પીટર મંડી જોન લાયર કેપ્ટન હોકિન્સ મનૂચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમાંતર શ્રેણી 100, 97, 94, 91... નું કયું પદ પહેલું ઋણ પદ આવે ? 35 34 24 36 35 34 24 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? વાડીલાલ રામલાલ મણિલાલ શંકરલાલ વાડીલાલ રામલાલ મણિલાલ શંકરલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિટામીન-ઇ ની ઊણપથી કયો રોગ થાય છે ? સુકતાન પાંડુરોગ બેરીબેરી સ્કર્વી સુકતાન પાંડુરોગ બેરીબેરી સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP