કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ? 11 8 10 13 11 8 10 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતના પ્રથમ ખાદી માટેના સેન્ટર ફોર એક્સેલેન્સનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ફલાઈંગ કાર અને ડ્રોન માટેનું વિશ્વનું પ્રથમ એરપોર્ટ ક્યા દેશમાં શરૂ કરાયું ? જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ ઉત્પાદન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાયો ? મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મિઝોરમ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પોતાના રાજ્યના રમતવીરો માટે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની ઘોષણા કરી ? રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29મે 22 મે 4 મે 16 મે 29મે 22 મે 4 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP