Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
જે ગાયને ભેંસ, ભેંસને ધોડો, ઘોડાને વાઘ, વાધને તરબુચ અને તરબુચને મેદાન કહેવામાં આવે તો મહેશ નીચેનામાંથી કોની પર સવારી કરશે.

ઘોડો
ભેંસ
વાઘ
તરબુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે ?

મુખ્યમંત્રી
વડાપ્રધાન
લોકસભા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
પાણી પહેલા પાળ બાંધવી : કહેવતનો અર્થ જણાવો.

બંધ બાંધી દેવો
ડૂબતો માણસ તરણું પકડે
ભવિષ્યવાણી કરવી
દીર્ઘદ્રષ્ટિ વાપરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP