GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The antonym of 'Democracy' is ___. Secular Theocracy Presidency Autocracy Secular Theocracy Presidency Autocracy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજ્યમાં નોકરી કરી હતી ? વડોદરા જામનગર ભાવનગર ગોંડલ વડોદરા જામનગર ભાવનગર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી. / ક્લાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલાં મીટર હોય ? 750 900 500 600 750 900 500 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The chief, with all his subordinates, ___ massacred. were was have been are were was have been are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ is a word which expresses some sudden feelings. A noun An interjection A conjunction A preposition A noun An interjection A conjunction A preposition ANSWER DOWNLOAD GUJARATI MCQ APP