કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જારી 'The Costs of Climate Change in India' રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનના કારણે 2040 સુધીમાં ભારતની ગરીબી દરમાં કેટલા ટકાનો વધારો થશે ? 1.5 ટકા 2.5 ટકા 3.5 ટકા 5 ટકા 1.5 ટકા 2.5 ટકા 3.5 ટકા 5 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ નીતિ આયોગે વર્ષ 2021માં SDG ઈન્ડિયા ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ જાહેર કરી છે. આ ઈન્ડેક્સ અનુસાર, SDGમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયોમાં કેરળ અગ્રીમ સ્થાને છે. આ વર્ષના SDG ઈન્ડિયા ઈન્ડેક્સનું શીર્ષક 'SDG ઈન્ડિયા ઈન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2020-21 : પાર્ટનરશીપ ઈન ધ ડિકેડ ઓફ એક્શન' છે. આપેલ તમામ નીતિ આયોગે વર્ષ 2021માં SDG ઈન્ડિયા ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ જાહેર કરી છે. આ ઈન્ડેક્સ અનુસાર, SDGમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયોમાં કેરળ અગ્રીમ સ્થાને છે. આ વર્ષના SDG ઈન્ડિયા ઈન્ડેક્સનું શીર્ષક 'SDG ઈન્ડિયા ઈન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2020-21 : પાર્ટનરશીપ ઈન ધ ડિકેડ ઓફ એક્શન' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? સુરેશ મુકુંદ રેમો ડિસોઝા પ્રભુ દેવા ટેરેન્સ લુઈસ સુરેશ મુકુંદ રેમો ડિસોઝા પ્રભુ દેવા ટેરેન્સ લુઈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાઈમોના કયા રાજ્યનું છઠ્ઠું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ? બિહાર ગુજરાત આસામ કર્ણાટક બિહાર ગુજરાત આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈઝરાયેલના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા ? મહમૂદ અબ્બાસ ઈસાક હર્જાગ રિયુવેન રિવલિન બેન્જામિન નેતન્યાહુ મહમૂદ અબ્બાસ ઈસાક હર્જાગ રિયુવેન રિવલિન બેન્જામિન નેતન્યાહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP