Talati Practice MCQ Part - 3
'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ?

વડોદરા
જામનગર
ગાંધીનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો શબ્દ અર્થભેદની દૃષ્ટિએ જૂદો પડે છે ?

સવિતા
વનિતા
ભામિની
વામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

બંસીધર શુકલ
હરિશંકર દવે
રાધે શ્યામ શર્મા
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP