સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત શું છે ?

ઓછું વેતન ઓછી પડતર
ઓછું વેતન વધુ નફો
ઓછું વેતન વધુ સંતોષ
વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કંપનીના શેર્સનું જાહેર ભરણું છલકાય ત્યારે, અરજદારો વચ્ચે ___ શેરની ફાળવણી થાય.

અરજદારો ઈચ્છે તે મુજબ
આપેલ પૈકી કોઈ પણ નહીં
કંપની ઈચ્છે તે મુજબ
પ્રમાણસર ધોરણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેનામાંથી કઈ રીત સૂચકઆંકની ગણતરીની રીત નથી ?

પાર્શની રીત
વૂડ વર્ડઝની રીત
માર્શલ એજવર્થની રીત
લાસ્પેયરની રીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP