Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District The plane took off ___ Mumbai airport. from in on at from in on at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખોટી જોડણીવાળો શબ્દ શોધો. ભૂમિકા નિવૃત્ત કાકલૂદી વીચીત્ર ભૂમિકા નિવૃત્ત કાકલૂદી વીચીત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જુમો ભિસ્તી’ વાર્તમાં પાડાનું નામ શું હતું ? જુમો ભૂરો રેણુ વેણુ જુમો ભૂરો રેણુ વેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખા કુલ કેટલા રાજયોમાંથી પસાર થાય છે ? છ સાત આઠ પાંચ છ સાત આઠ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી.' આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP