GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કયા વિટામિનને ફેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે ?

વિટામિન - ડી
વિટામિન - એ
વિટામિન - કે
વિટામિન - સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બાળકને કરાવવાથી બાળકના નાના સ્નાયુઓનો વિકાસ થાય છે ?

પકડદાન
ફાડકામ
દોરડા કુદવવા
ઇંટ પર ચાલવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP