GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ the tickets, we ___ in the garden. When booked, sit Set, sat Booked, sit Having booked, sat When booked, sit Set, sat Booked, sit Having booked, sat ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : જમીન ઉપર કરેલો છાણી-માટીનો લેપ. ગાળો ઓકળી ગારાળું લીંપણ ગાળો ઓકળી ગારાળું લીંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં નર્મદા નદી યોજનાના વિદ્યુતમથકો દ્વારા કુલ કેટલા મેગાવૉટ વિદ્યુતનું ઉત્પાદન થઈ શકશે ? 1450 મેગાવૉટ 1150 મેગાવૉટ 2450 મેગાવૉટ 450 મેગાવૉટ 1450 મેગાવૉટ 1150 મેગાવૉટ 2450 મેગાવૉટ 450 મેગાવૉટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક વ્યક્તિનો જન્મદિવસ (Birthday) જન્માષ્ટમીના દિવસેજ આવે તે પ્રકારની ઘટના માટે નીચેનામાંથી કયું સંભાવના વિતરણ વાપરી શકાય ? પ્રમાણ્ય વિતરણ અતિગુણોત્તર વિતરણ દ્વિપદી વિતરણ પૉઈસાં (Poisson) વિતરણ પ્રમાણ્ય વિતરણ અતિગુણોત્તર વિતરણ દ્વિપદી વિતરણ પૉઈસાં (Poisson) વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નિપાત શોધો : ખાવું હોય તો ખાઈ લો. ખાવું ખાઈ હોય તો ખાવું ખાઈ હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચેનામાંથી કયું પુસ્તક અશ્વિની ભટ્ટે લખ્યું નથી ? ઓથાર તત્વમસિ નીરજા ભાર્ગવ અંગાર ઓથાર તત્વમસિ નીરજા ભાર્ગવ અંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP